About School

નવતર ઈ જ્ઞાનરથ પ્રોજેક્ટ
પ્રસ્તાવના
    હાલના તબક્કે ટેક્નોલોજીનો શિક્ષણમાં વિનિયોગ વધવા લાગ્યો છે. ટેકનોલોજી નો ઉપયોગ કરી શિક્ષણને સરળ અસરકારક અને રસપ્રદ બનાવાવુજ રહ્યું આ માટે ઈકન્ટેન્ પોતાની જરૂરીયાત મુજબ શિક્ષક થકી બનેતે જરૂરી છે. એટલુજ નહિ એક શાળા ની શેક્ષણિક સાધન સામગ્રી નો ઉપયોગ અન્ય શાળા પણ કરે તોજ કામની વહેચણી થશે અને સમય અને પૈસા ની બચત થશે. આ ઉપરાંત શાળાએ કરેલ કાર્ય સમાજ સુધી પહોચે અને અન્ય શાળા સુધી  પહોચે તે ખુબ જરૂરી છે આ મૂળ વિચાર ને ધ્યાનમાં લઈ ડાયટ નવસારી દ્વારા ઈ જ્ઞાનરથ પ્રોજેક્ટ અમલીકૃત બનાવવામાં આવેલ છે  







No comments:

Post a Comment